| |
|
|
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ - વાઘોડીયા |
|
| બજાર ધારાના અમલીકરણ અને તેના હેતુઓ પાર પાડવા મે.નિયામકશ્રી , ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર . મે . નાયબ નિયામકશ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વડોદરા તથા તેઓના સ્ટાફ તરફથી બજાર સમિતિ વાઘોડીયા ના વિકાસમાં સહકાર અને માર્ગદર્શન આપવા બદલ તેઓશ્રીનો આભાર માનુ છુ . |
| |
| વધુમાં બજાર સમિતિ વાઘોડીયાના સદસ્યશ્રીઓ , વેપારીભાઇઓ , ખેડુતભાઇઓના સાથ સહકાર બદલ હું તેમનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સંસ્થા સતત વિકાસ કરે અને વિશાળ વટવૃક્ષ જેવી બને તેવી આશા રાખુ છું. |
| |
| |
|
| |
|
 |
|
 |
 |
| |
 |
|
| |
|
| ચેરમેનશ્રી પટેલ કનુભાઇ જેસંગભાઇ |
| ગુજરાત રાજ્ય ભારતભરમાં કૃષિબજાર ક્ષેત્રે નવા સોપાનો સર કરી રહ્યુ છે. |
| »» |
|
|
|
 |
|
|
|
|
|
|
|
|
|